Vocational Course
(સરકાર માન્ય ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ GCVT વ્યવસાયલક્ષી તાલીમ કોર્ષની વિગતો ) પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના પ્રજાસત્તાક ભારતના સ્વરાજ શાસન દરમિયાનથી રેટીયા દ્વારા “કૌશલ્યક્રાંતિથી સ્વરોજગારી” મેળવવાની ચળવળની એક શરૂઆત કરીને સમાજના તમામ વર્ગના માનવીઓને કૌશલ્યક્રાંતિ દ્વારા સ્વરોજગારી આપી સ્વનિર્ભર બનાવવાનું ભગીરથ અભિયાન શરૂ થયેલ તેના ફળસ્વરૂપે આજના વર્તમાન સમયગાળામાં રાજ્ય તથા રાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રોના […]
